Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

હિમાચલમાં બરફની ચાદર : વાહનો ફસાયા

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિતના  ખલકફરમાં ગઇકાલે રવિવારે હિમપાતની રસ્તા ઉપર બરફની ચાદર પથરાઇ ગઇ હતી અને અનેક વાહનો અટવાઇ પડ્યા હતા. ગત સપ્તાહે થયેલ વરસાદ અને બરફવર્ષાથી ઘણા વિસ્તારોમાં પર્યટકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ.

(3:48 pm IST)