Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કાયદો જેવો પણ હોય...ફકત મહિલા અને પુરૂષ વચ્ચે જ લગ્નની પરવાનગીઃ કેન્દ્ર

સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું

નવી દિલ્હીઃ હાઇકોર્ટે આજે કાનુન હેઠળ સમલૈંગિક વિવાહને માન્યતા આપવાની માંગણી કરતી અરજીઓ ઉપર સુનાવણી કરી હતી આ દરમ્યાન કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે ફકત જૈવિક પુરૂષ અને જૈવિક મહિલા વચ્ચે લગ્નની પરવાનગી છે.

(4:15 pm IST)