Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

કોરોના રસી બનાવવા જરૂરી કાચોમાલ યુદ્ધના ધોરણે ભારત મોકલવા જો બાયડન તંત્રની જાહેરાત

ભારતમાં કોવિશિલ્ડ બનાવવા માટે કાચા માલની "તાત્કાલિક આવશ્યકતા" ગણીને રો મટીરીયલ તુરત  મોકલવાની અમેરિકાએ જાહેરાત કરી છે.
યુ.એસ.એ.નું કહેવું છે કે ભારતમાં કોવિશિલ્ડ બનાવવા માટે કાચા માલની "તાત્કાલિક જરૂરિરિયાત હોય" તાકીદે મોકલવામાં આવશે.

(12:00 am IST)