Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પ.બંગાળમાં બપોર સુધીમાં ટનાટન મતદાન

અંદાજે પ૭% મતદાનઃ અમુક સ્‍થળોએ હિંસા

કોરોનાની બીજી લહેર વચ્‍ચે પ.બંગાળમાં આજે સાતમા તબકકામાં ૩૪ સીટો માટે મતદાન શરૂ થયું છે. ૮૬ લાખથી વધુ મતદાતા ર૮૪ ઉમેદવારો અંગે નિર્ણય કરશે. પીએમ મોદીએ દરેક મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. પ.બંગાળમાં સાતમા તબકકાનું બપોર સુધીમાં ટનાટન મતદાન થયું છે.

 

(4:06 pm IST)