Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલના નજીકના સાથી ગેંગસ્ટર આશિષ શર્માની કરાઈ ધરપકડ

ધરપકડ કરાયેલા આશિષ શર્માએ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો કર્યો

નવી દિલ્હી : દેશના કુખ્યાંત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર આશિષ શર્માની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આશિષ શર્માએ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે અનમોલ બિશ્નોઈ હાલમાં કેલિફોર્નિયામાં ગોલ્ડી બ્રાર સાથે રહે છે.

(11:51 pm IST)