Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કેન્દ્ર સરકારને સમજાતું નથી કે ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો: રાહુલ ગાંધી

ચીનની એન્ટિક્સને અવગણવી એ ભારત માટે ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઉભી કરશે.

નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે ટ્રેકટર ચલાવી સંસદભવન પહોંચ્યા હતા રાહુલ ગાંધીએ  કહ્યું કે સરકારે આ ત્રણ કુષિ કાયદાઓ મોટા ઉદ્યોગપતિઓની તરફેણમાં છે જેથી તેને રદ કરવા પડશે અને વધુમાં જણાવ્યુ હતું કે, આખો દેશ જાણે છે કે આ સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારને સમજાતું નથી કે ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને કહ્યું હતું કે, આજે ચીનની એન્ટિક્સને અવગણવી એ ભારત માટે ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઉભી કરશે.

(1:05 pm IST)