Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સપ્ટેમ્બરમાં આવી શકે છે પબજી ન્યુ સ્ટેટ

નવી દિલ્હી તા. ર૬: બેટલ ગ્રાઉન્ડ પછી મોબાઇલ ગેમીંગ કંપીન ક્રોફટનને મોટી સફળતા મળી છે. કંપની હવે ટુંક સમયમાં પબજી ન્યુ સ્ટેટ લાવવાની તૈયારીમાં છે. બેટલ ગ્રાઉન્ડની જ જેમ આ પણ એક બેટલ રોયલ ગેમ છે. જેનું નવું વર્ઝન સપ્ટેમ્બરમાં આવી શકે છે.

જો કે ભારત, વિયેટનામ અને ચીનમાં પ્રી રજીસ્ટ્રેશન હજી સુધી શરૂ નથી થયું. તેવામાં પ્રતિબંધ હોવા છતાં લોન્ચીંગ હેરાનીવાળુ છે. આઇઓએસ યુઝર માટે ઓગસ્ટમાં રજીસ્ટ્રેશન શરૂ થઇ શકે છે.

(3:07 pm IST)