Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

આબુમાં ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું

માઉન્ટ આબુ તા. ર૬: પર્યટન સ્થળ આબુમાં હળવા વરસાદથી જ લોકોએ સ઼તોષ માનવો પડેલ. દિવસ દરમિયાન પહાડોની ચોટીએ ધુમ્મસ છવાયેલ રહ્યું. જો કે પ્રવાસીઓએ આ વાતાવરણનો ભરપુર લાભ લીધો હતો. ધુમ્મસ વચ્ચે રસ્તાઓ ઉપર, બજારમાં સહેલાણીઓએ આનંદ લીધો હતો. તાપમાનનો પારો પણ ગુરૂતમ રપ અને લઘુતમ ૧પ ડિગ્રી રહેલ.

(3:09 pm IST)