Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

માર્ગી ગુરૂનું ફળાદેશ

ચાર રાશિઓને અતિ લાભ રહે

તા. ર૪ નવેમ્‍બરે ર૦ર૩ થી બ્રહ્માંડનો તેજસ્‍વી ગ્રહ પોતાની ચાલ બદલશે અને માર્ગી  થશે જેને લઇને દરેક રાશિઓ ઉપર બદલાવ આવી શકે.

દેશ અને વિશ્વમાં જબ્‍બર પરિવર્તન જોવા મળે.

બુલીયન માર્કેટમાં ઝડપી બે તરફી ચાલ રહે બજારની તેજી ટકી ન શકે.

શેર બજારમાં ઇન્‍ડેકસ ૬૩ હજાર ઉપર ટકે તો તેજી જળવાઇ રહે.

દશ ટકાની વધઘટ ગુરૂના માર્ગી દરમ્‍યાન જોવા મળે.

યુરોપમાં બરફનું તોફાન.

ચીનમાં આંતરીક કલહ થઇ શકે પ્રજા વિરોધ કરે.

મીન રાશિ - કર્ક રાશિ - કન્‍યા રાશિ, અને વૃષિક રાશિની વ્‍યકિતઓને અતિ લાભ મળે.

અચાનક આર્થિક લાભ - લગ્નની ઇચ્‍છા ફળે. મિલ્‍કતથી લાભ. (પ-૧૧)

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩ 

(10:11 am IST)