Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

મહારાષ્‍ટ્ર, કર્ણાટક અને કેરળમાં ઉનાળુ ચોમાસુ ટનાટન રહેશે

જાણીતા વેધર વોચર શ્રી કેનીએ જણાવ્‍યુ કે માર્ચથી મે મહિના વચ્‍ચેનું ટુકુ ઉનાળુ ચોમાસુ દેશમાં સામાન્‍ય અથવા સામાન્‍યથી વધુ સારુ રહેશે. સારો વરસાદ પડશે. ૨૦૨૨માં પણ ઉનાળુ વરસાદ ૨૦૨૧ જેવા જ વલણને અનુસરે તેવી શકયતા હોવાનું તેમણે તેમના ટવીટર હેન્‍ડલ ઉપર જણાવ્‍યું છે. મહારાષ્‍ટ્ર, કર્ણાટક, કેરળમાં ઉનાળુમાં વરસાદ ખુબ સારો પડવાની

 

(3:50 pm IST)