Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કર્ણાટકમાં નવા મુખ્યમંત્રી લિંગાયત સમાજના

કર્ણાટકમાં નવા મુખ્યમંત્રી લિંગાયત સમાજના હશે એ નિશ્ચિત બન્યું છે. આ માટે મુખ્ય દાવેદાર બાસવરાજ બોમ્માઈ  હોવાનું ચર્ચાય છે.

(5:37 pm IST)