Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નેપાળમાંથી મળી આવી 3800 વર્ષ જૂની મૂર્તિ : ધુલીખેલ નગરની જમીનમાં 300 મીટર ઊંડેથી મળી આવેલી મૂર્તિ કિરાત માતાની હોવાનું પુરાતત્વવિદોનું અનુમાન

કાઠમંડુ : નેપાળમાં ધુલીખેલ નગરની જમીનમાં ખોદકામ દરમિયાન 300 મીટર ઊંડેથી પ્રાચીન મૂર્તિ મળી આવી છે.જે કિરાત માતાની હોવાનું પુરાતત્વવિદોનું અનુમાન છે.મૂર્તિની સુંદરતા હજુપણ એવી જ છે.જે તે સમયમાં હશે.

એક અનુમાન મુજબ આ મૂર્તિ ભગવાન બુદ્ધના સમય પહેલાની છે.જે ઈસ્વીસન પૂર્વેની છે.આ ગામમાં પ્રાચીન અવશેષો હજુ પણ મળી આવે તેવી શક્યતા નકારી શકાય નહીં .હાલની તકે આ ખોદકામવાળી જગ્યાએ મ્યુઝીમ બાંધવામાં આવે તેવી શક્યતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:39 am IST)