Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કોરોના મહાસંગ્રામમાં ઉતરાખંડમાં સડક અવરોધ થવા પર ટેસ્‍ટ માટે હેલિકોપ્‍ટરથી મોકલવામા આવશે કોરોના સેમ્‍પલ

ઉતરાખંડ સરકારએ ભૂસ્‍ખલનના કારણ 3-4 દિવસ સુધી સડકના અવરોધ થવા પર કોવિડ-19ના સેમ્‍પલને ટેસ્‍ટ લેબ સુધી પહોંચાડવા માટે હેલીકોપ્‍ટરોના ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જીલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા આવશ્‍યકતા બારામા સૂચિત કરવા પર હેલિકોપ્‍ટર ઉપલબ્‍ધ કરાવવામા આવશે સેમ્‍પલ લાવવા માટે હેલીકોપ્‍ટર દેહરાદૂનથી ઉડાન ભરશે.

(12:00 am IST)