Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

દુનિયામાં પોલિયો હવે ફકત પાકિસ્તાન અને અફગાનિસ્તાનમાં બચ્યો છેઃ આફ્રીકા મહાદ્વીપ પણ થયું આનાથી મુકત

ડબલ્યુ એચ ઓએ બતાવ્યું છે કે આફ્રીકાના અંતિમ દેશ નાઇજીરિયાને પોલિયો મુકત દેશ ઘોષિત થયા પછી સમગ્ર આફીકા મહાદ્વીપ વાઇલ્ડ પોલિયોથી મુકત થઇ ગયા. દુનિયામાં હવે પોલિયો ફકત બે દેશો પાકિસ્તાન અને અફગાનિસ્તાનમાં બચ્યો છે. ૧૯૯૬માં આફ્રીકા મહાદ્વીપમાં ૭પ૦૦૦ બાળકો પોલિયોને કારણ લકવાગ્રસ્ત થયા હતા.

(11:56 pm IST)