Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રમત જગતમા ચિંતાનુ મોજુ કોરોના વાયરસથી સંક્રમિત બન્યા ૮ વખતના ઓલેપિક ચેંપિયન ઉસેન બોલ્ટ

આઠ વખતના ઓલંપિક સ્વર્ણ પદક વિજેતા ઉસેન  બોલ્ટ કોવિડ-૧૯થી સંક્રમિત થયા છે જમૈકાના સ્વાસ્થ્ય મંત્રીએ આની પુષ્ટિ કરી છે બોલ્ટએ એક વીડીયો શેયર કરી કહ્યુ હતુ કે તે કોવિડ-૧૯ ટેસ્ટના રીપોર્ટનો ઇન્તજાર કરી રહ્યા છે. હાલમાં જ એમણે ૩૪માં જન્મદિવસ પર પાર્ટી આયોજિત કરી હતી.

(11:57 pm IST)