Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ત્રણ કલાકની અંદર ડાઉનલોડ કરવામાં આવ્યા એનઇઇટી પરીક્ષા ૪ લાખથી વધારે પ્રવેશપત્ર

ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર બુધવારના ત્રણ કલાકની અંદર મેડીકલ પ્રવેશ પરીક્ષા એનઇઇટીના ૪ લાખથી વધારે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવામાં આવ્યા.  નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ બુધવાર બપોરના ૧ર વાગ્યે એનઇઇટીના પ્રવેશપત્ર જારી કર્યા હતા.

(8:45 am IST)