Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રણદીપ હુડા સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ

મુંબઇ : બોલિવુડ એકટર રણદીપ હુડા મેજર સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. અને પાપારાઝીના કેમેરામાં કેદ થયો. તેણે કોરોનાનો ટેસ્ટ પણ કરાવ્યો છે.

હાલમાં જ ફિલ્મ હાઇવેના એકટર રણદીપ હુડાનો જન્મદિવસ હતો. ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રોએ રણદીપને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.  તસ્વીર શેર કરતા રણદીપે લખ્યુ હતું. વોક (કે સાયકલ) ધ ટોક બેસ્ટ બર્થ ડે ગિફટ.

(3:03 pm IST)