Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

દુનિયાના સૌથી અમીર શખ્‍સ બેજોસની તુલનામા અન્‍ય અમીરોની સંપતિ કેટલી?

એમેઝોન ફાઉન્‍ડર જેફ બેજોસ ૨૦૦ ડોલર અબજની સંપતિવાળા દુનિયાના પ્રથમ વ્‍યકિત બની ગયા છે એમની સંપતિ (૨૦૫ ડોલર અબજ) બીજા સૌથી વધુ અમીર વ્‍યકિત બિલગેટસથી ૮૮.૮ ડોલર અબજ અને એલવીએમએચ પ્રમુખ અને ત્રીજા સૌથી અમીર શખ્‍સ બર્નાડ અરનોલ્‍ટ એંડ ફેમિલી થી ૯૦.૬ ડોલર અબજ વધારે છે ફેસબુક સીઇઓ માર્ક જકરબર્ગ ચોથા સ્‍થાને છે.

(12:38 am IST)