Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

આજે મોડી સાંજે દેશમાં જુદા-જુદા રાજયોમાં કોરોનાની સ્‍થિતિ

હરિયાણા

૧૩૯૭ નવા કેસ નોંધાયા આજે

૫૮૦૦૫ રાજયમાં કુલ કેસ

૯૭૫૮ સક્રિય કેસ છે

૬૩૪ સંક્રમણથી થયેલા મોત

પંચકુલા અને હિસ્‍સાર વધારે પ્રભાવિત છે

 

હિમાચલ પ્રદેશ

૧૬૭ નવા કેસ આજે નોંધાયા

૫૩૨૧ કુલ કેસોની સંખ્‍યા

૧૪૨૮ કેસ સક્રિય છે

૩૮૧૦ લોકો સ્‍વસ્‍થ થયા

૩૦ મૃતકોની સંખ્‍યા

સોલન, કંગડા અને સિરમોર વધારે પ્રભાવિત છે.

 

બિહાર

૨૧૬૩ નવા કેસો નોંધાયા આજે

૧૨૬૯૯૦ કુલ કેસોની સંખ્‍યા

૧૦૬૭૬૫ દર્દી સ્‍વસ્‍થ થયા

પટના, મુજફરપુર, ભાગલપુર બેગૂસરાય અને પૂર્વી ચંપારણ્‍ય વધારે પ્રભાવિત શહેરો છે

 

પંજાબ

૧૫૧૩ નવા કેસો નોંધયા આજે

૪૬૦૯૦ કુલ કેસોની સંખ્‍યા

૩૦૨૩૩૧ દીર્દી ડીસ્‍ચાર્જ થયા

૧૪૬૪૦ સક્રિય કેસો છે

૧૨૧૯ દર્દીના અત્‍યાર સુધીમાં મોત ૯૬૪૦૫૧ અત્‍યાર સુધી સેમ્‍પલ લેવાયા છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ દર્દીના મોત થયા.

(12:39 am IST)