Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કોરોનાનો કહેરઃ ઝારખંડના કોરોના સેન્‍ટરમાં તૈનાત મહિલા સિપાહીને પોલિસકર્મીએ કર્યો રેપઃ રક્ષકો ફરજનુ પાલન કરે બદનામ ના કરે

જમશેદપુર (ઝારખંડ)ના સિદગોડા કોવિડ-૧૯ સેન્‍ટરમાં તૈનાત એક મહિલા સિપાહીને એના એક સાથીએ ફરજ દરમ્‍યાન રેપ કર્યો આરોપી એને કેન્‍દ્રનાન ઉપલા માળ પર એમ કહીને લઇ ગયો કે નીચલા માળ પર તે સંક્રમિત થઇ શકે છે. અને ઘટનાને અંજામ આપ્‍યો આરોપી પોલિસકર્મીની ધરપકડ થઇ.

(12:41 am IST)