Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સમુદ્રમાં ચીનનું શકિત પ્રદર્શન સાઉથ ચાઇના સીમા એક સાથે ચાર મિસાઇલોનું કર્યું ટેસ્ટીંગ

સાઉથ ચાઇના સીમા પોતાની શકિતનું પ્રદર્શન કરતા ચીનએ બુધવારના મોડી રાત્રે ચાર મિસાઇલોનું ટેસ્ટ કર્યું. ચારેય મધ્યમ દૂરી સુધી માર કરવાની બેલિસ્ટિક મિસાઇલો હતી હેનાન અને પારસેલ દ્વીપ પાસેકર્યો મિસાઇલ ટેસ્ટ. થોડા દિવસ પહેલાં અમેરિકી એરક્રાફટ કેરિયર રોનાલ્ડ રીગનએ પારસેલ દ્વીપ પાસે યુધ્ધાભ્યાસ કર્યો હતો આનો જવાબ આપવા માટે ચીનએ મિસાઇલ ટેસ્ટ કર્યો. આંતરરાષ્ટ્રીય જલક્ષેત્રમાં હીપોના નિર્માણને લઇચીનની ઘણી વખત આલોચના પણ થઇ ચૂકી છે.

(12:51 am IST)