Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

‘ઝાયકોવી-ડી'ના ભાવ કોવેક્‍સિન અને કોવિશિલ્‍ડ કરતા વધુ હશે

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે કેડીલા કંપનીની કોરોના સામેની ‘ઝાયકોવી-ડી' ના ભાવ ઉત્‍પાદકે જે માગ્‍યા હતા તેના કરતા ઘણા નીચા પરંતુ કોવેક્‍સિન અને કોવિશિલ્‍ડ કરતા વધુ હશે તેમ જાણવા મળે છે. જોકે સરકાર કે કંપની તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

 

(10:56 am IST)