Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઈસ્‍ટ એશીયા શિખર પરિષદને વીડીયો કોન્‍ફરન્‍સથી સંબોધી રહેલા નરેન્‍દ્રભાઈ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ૧૬મી ઈસ્‍ટ એશીયા શિખર પરિષદને વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા આજે સંબોધન કરી રહ્યા છે : ચીન, રશીયા, અમેરીકા, ભારત સહિત ૧૮ દેશો સભ્‍ય તરીકે ભાગ લ્‍યે છે : જો બાઈડન, પુતીન, જીનપીંગ પણ આ સંમેલનમાં ભાગ લ્‍યે તેવી શકયતા છે : બેઠકમાં પ્રાદેશીક અને આંતરરાષ્‍ટ્રીય હિતના મુદ્દાઓ પર ચર્ચા થશે : વડાપ્રધાન કાર્યાલયે જણાવેલ કે દરીયાઈ સુરક્ષા અને આતંકવાદના મુદ્દા પણ ભારત દ્વારા ઉઠાવવામાં આવશે : આ સંગઠન પૂર્વ એશીયા એટલે કે ઈન્‍ડોપેસીફીકના અગ્રણી નેતાઓનો એક મંચ છે.

 

(10:58 am IST)