Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દેશમાં ફક્ત પુરુષ અને મહિલા વચ્ચેનાં લગ્ન જ માન્ય, સમલૈંગિક વિવાહ અમાન્ય : કેન્દ્ર

નવી દિલ્હી ; સરકારે હિન્દુ વિવાહ કાનૂન અને વિશેષ વિવાહ કાનૂન હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અને તેની નોંધણી કરવાનો સરકારને આદેશ કરવાની વિનંતી સાથે હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન કેન્દ્રે આ દલીલ કરી છે .

(12:36 pm IST)