Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ફરી રક વખત લદાખ સેકટરમાં એલએસી ચીન સરહદ ઉપર બન્ને સૈન્ય દ્વારા અત્યાધુનિક હથિયારોથી સજજ વાહનો તૈનાત

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ર૭ : ફરી એક વખત લદાખ સેન્ટરમાં એલએસી ઉપર ચીન સરહદ ઉપર બન્ને સેનાઓ દ્વારા અત્યાધુનિક હથિયારોથી સજ્જ વાહનોને તૈનાત કરવામાં આવેલ છે.

ચીન સેના દ્વારા પહાડો ઉપર બફરમાં તેજીથી દોડતા વાહનો તૈનાત કર્યા છે જેના ફોટા પણ સોશ્યલ મિડીયામાં મુકયા છે.

આ અગાઉ એક વર્ષ પહેલા બન્ને સેનાઓએ પૈગાંગ ઝીલમાં અત્યાધુનિક અસાલ્ટ મોટર બોર્ટની સાથે પોત-પોતાનું શકિત પ્રદર્શન કર્યુ હતું.

(4:47 pm IST)