Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 65 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 95 કેસ નોંધાયા

કુલ કેસનો આંક 10,628 થયો : 81 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 683 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 65 અને બપોરે 30 સાથે આજે કુલ 95 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 65 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 10,628 થયા છે. હાલમાં 683 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 81 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:14 pm IST)