Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

બંધારણ દિવસ પર સિયાચીન અને કારગિલમાં જવાનોએ વાંચી આની પ્રસ્તાવના તસ્વીર આવી સામે

રક્ષા મંત્રાલય ના મુખ્ય પ્રવક્તાએ બંધારણ દિવસના અવસર પર સિયચી અને કારગિલમાં બંધારણની પ્રસ્તાવના વાંચતા ભારતીય સેનાના જવાનોની તસ્વીર જઈ કારી છે તસ્વીરો જારી કરતા પ્રવક્તાએ લખ્યું ભારતીય સેનાના જવાની બંધારણની પ્રસ્તાવના વાંચી ભારતીય બંધારની પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ને મજબૂત કારી

(11:01 pm IST)