Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

યુપીમાં ભયાનક કાંડ: પ્રયાગરાજમાં માતા, પિતા, પુત્રી અને પુત્રની હત્યા: દલિત પરિવારની મનાતી ૧૬ વર્ષની દીકરી અને માતા ઉપર ગેંગરેપ કરી કુહાડીથી હત્યા કરી નાખી: તેના પિતા અને દસ વર્ષના ભાઈની પણ કુહાડીથી ક્રૂર હત્યા

જબરો હાહાકાર: પરિવારજનો કહે છે કે ઠાકુર પરિવારનો શખસ અગાઉ પણ હેરાન કરતો હતો, પોલીસ કહેતી રહી, સમાધાન કરો*

આનાથી વધુ ક્રૂર.. આનાથી વધુ ભયાનકતા કંઈ ન હોઈ શકે: મા-દીકરી બંને પર બળાત્કાર કર્યો.. પછી કાપી નાખ્યા.. પિતા અને ૧૦ વર્ષના પુત્રને પણ કાપી નાખ્યા.. મૂકનાયક અખબારના પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ   પરિવારજનોનું કહેવું છે કે પોલીસ પણ આ મામલે આરોપીઓની સાથે છે અને તેમને સમાધાન કરવા માટે કહી રહી છે.

(4:36 pm IST)