Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ખાનગી શાળાની શિક્ષિકા ઉપર ૩ સગીર વિદ્યાર્થીઓએ અભદ્ર ટિપ્પણી અને છેડછાડ કરી વિડીયો વાયરલ કર્યો: ત્રણેય સામે કેસ દાખલ

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ખાનગી શાળાની શિક્ષિકા પર અભદ્ર ટીપણી કરતી વિડિયોના કિસ્સામાં પોલીસે ત્રણ સગીર વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કરેલ છે. ધરપકડની તજવીજ. હિજાબ પહેરેલી આ શિક્ષિકા અભદ્ર ટિપ્પણીઓને નઝરઅંદાજ કરી આગળ ચાલી જતી નજરે પડે છે. વિદ્યાર્થીઓએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો

(4:03 pm IST)