Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પાટનગરમાં મોદી સરકારની મહત્વની કેબિનેટની મિટિંગ શરૂ : દિલ્હીમાં કેન્દ્ર સરકારે જી.ઍન.સી.ટી.ડી. ઍક્ટ ૨૦૨૧ લાગુ કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્રીય કેબિનેટ ની મહત્વની બેઠક અત્યારે સવારે ૧૦.૩૦ વાગે પાટનગરમાં મળી રહી છે દરમિયાન પાટનગર દિલ્હીમાં ઍકધારા કોરોના કેસોમાં જબરો ઉછાળો આવી રહ્ના હોય મોદી સરકારે જી.ઍન.સી.ટી.ડી. ઍક્ટ ૨૦૨૧ દિલ્હીમાં લાગુ કરી દીધેલ છે. હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર સર્વસત્તાધીશ રહેશે. ન્યૂઝફર્સ્ટ

(9:54 am IST)