Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

બપોરે ૧-૨૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટ સહિત ગુજરાતના ૨૯ શહેરોમાં આજથી આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ: મીની લોક ડાઉન શરૂ: રાત્રે આઠથી સવારે ૬ સુધી કફર્યું : મહત્વની કેબિનેટ બેઠક પાટનગરમાં મળી છે: દિલ્હીમાં હવે લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા: કેજરીવાલ હવે માત્ર કઠપુતળી: કોરોના વકરતા કેન્દ્ર સરકારે નવો કાનૂન લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું : આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ૬.૪ નો જોરદાર ભૂકંપ, અનેક ઈમારતમાં તિરાડો : કચ્છમાં ૩.૫ ની તીવ્રતાનો વહેલી સવારે આંચકો આવ્યો : હરિદ્વારમાં કુંભની સમાપ્તિ સાથે સવારથી કોરોના કરફ્યુ લાદી દેવાયો. : અમેરિકામાં રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને મળી માસ્ક પહેરવામાંથી મુક્તિ મળી

(1:36 pm IST)