Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મહારાષ્ટ્રમાં આજે પણ ૬૬ હજારથી વધુ કોરોના કેસ : યુપીમાં લગભગ ૩૩ હજાર નવા કેસો

કેરળમાં ૩૨ હજાર : કર્ણાટકમાં ૩૧ હજાર : દિલ્હીમાં ૨૪ હજાર : બેંગ્લોર ૧૭ હજાર : પશ્ચિમ બંગાળ ૧૬ હજાર : રાજસ્થાન ૧૬ હજાર : તામિલનાડુ ૧૫ હજાર : છત્તીસગઢ ૧૪ હજાર : ગુજરાત ૧૪ હજાર : મધ્યપ્રદેશ ૧૩ હજાર : બિહાર ૧૨ હજાર : હરિયાણા અને આંધ્રપ્રદેશ ૧૧ હજાર : જ્યારે તેલંગાણામાં ૧૦ હજાર : નવા કેસ નોંધાયા : મહારાષ્ટ્રના પૂણેમાં ૯ હજાર : નાગપુર ૬ હજાર : મુંબઈ ૪ હજાર : નવા કેસ નોંધાયા : ગુજરાતના અમદાવાદમાં ૫૬૬૯, સુરત ૧૮૫૮, રાજકોટ ૪૫૨ અને વડોદરા ૪૦૨ નવા કોવિડ કેસ નોંધાયા છે

મહારાષ્ટ્ર     :  ૬૬,૩૫૮

ઉત્તરપ્રદેશ   :  ૩૨,૯૨૧

કેરળ        :  ૩૨,૮૧૯

કર્ણાટક      :  ૩૧,૮૩૦

દિલ્હી        :  ૨૪,૧૪૯

બેંગ્લોર      :  ૧૭,૫૫૦

પશ્ચિમ બંગાળ  :       ૧૬,૪૦૩

રાજસ્થાન    :  ૧૬,૦૮૯

તમિલનાડુ   :  ૧૫,૮૩૦

છત્તીસગઢ   :  ૧૪,૮૯૩

ગુજરાત     :  ૧૪,૩૫૨

મધ્યપ્રદેશ   :  ૧૩,૪૧૭

બિહાર       :  ૧૨,૬૦૪

હરિયાણા    :  ૧૧,૯૩૧

આંધ્રપ્રદેશ   :  ૧૧,૪૩૪

તેલંગાણા    :  ૧૦,૧૧૨

પુણે         :  ૯,૦૭૮

નાગપુર     :  ૬,૨૮૭

ઓડિશા      :  ૬,૦૭૩

ઝારખંડ      :  ૬,૦૨૦

પંજાબ       :  ૫,૯૧૬

ઉત્તરાખંડ    :  ૫,૭૦૩

અમદાવાદ   :  ૫,૬૬૯

ચેન્નાઈ       :  ૪,૬૪૦

લખનૌ       :  ૪,૪૩૭

મુંબઇ        :  ૪,૦૧૪

કોલકાતા    :  ૩,૭૦૮

ગુડગાંવ     :  ૩,૬૮૪

જયપુર      :  ૩,૨૮૯

જમ્મુ કાશ્મીર :  ૩,૧૬૪

આસામ      :  ૩,૧૩૨

હિમાચલ પ્રદેશ :       ૨,૧૫૭

ગોવા        :  ૨,૧૧૦

સુરત        :  ૧,૮૫૮

ઇન્દોર       :  ૧,૮૩૭

ભોપાલ      :  ૧,૮૩૬

હૈદરાબાદ    :  ૧,૪૪૦

પુડ્ડુચેરી      :  ૧,૦૨૧

ચંડીગઢ     :  ૮૩૭

રાજકોટ      :  ૪૫૨

વડોદરા     :  ૪૦૨

ન્યુઝ ફર્સ્ટ

વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ

દેશમાં કોરોના કેસોએ નવો રેકોર્ડ સર્જ્યો ૨૪ કલાકમાં ૩,૬૦,૯૬૦ નવા કેસ,મૃત્યુનો પણ નવો વિક્રમ

૩૨૯૩ નવા મોત : ૨,૬૧,૧૬૨ સજા થયા : બ્રાઝિલમાં ૭૬ હજાર : અમેરિકામાં ૫૨ હજારઃ ફ્રાન્સમાં ૩૦ હજાર : જર્મનીમાં ૧૯ હજાર : ઇટલીમાં ૧૦ હજાર : રશિયામાં ૮ હજારઃ અને કેનેડામાં ૬ હજારઃ નવા કેસ નોંધાયા

ભારત          :    ૩,૬૦,૯૬૦ નવા કેસ

બ્રાઝિલ         :    ૭૬,૦૮૫ નવા કેસ

યુએસએ       :    ૫૨,૦૧૩ નવા કેસ

ફ્રાંસ            :    ૩૦,૩૧૭ નવા કેસ

જર્મની          :    ૧૯,૦૦૯ નવા કેસ

ઇટાલી         :    ૧૦,૪૦૪ નવા કેસ

રશિયા         :    ૮,૦૫૩ નવા કેસ

કેનેડા          :    ૬,૨૭૨ નવા કેસ

જાપાન         :    ૩,૩૧૯ નવા કેસ

ઇંગ્લેંડ          :    ૨,૬૮૫ નવા કેસ

યુએઈ          :    ૨,૦૯૪ નવા કેસ

બેલ્જિયમ       :    ૧,૬૭૦ નવા કેસ

સાઉદી અરેબિયા    :   ૧,૦૪૫ નવો કેસ

દક્ષિણ કોરિયા  :    ૫૧૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૨૩ નવા કેસ

ચીન           :    ૧૧ નવા કેસ

હોંગકોંગ       :    ૮ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૬૦ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો     :     ૩,૬૦,૯૬૦ કેસો

નવા મૃત્યુ     :     ૩,૨૯૩

સાજા થયા    :     ૨,૬૧,૧૬૨

કુલ કોરોના કેસો    :   ૧,૭૯,૯૭,૨૬૭

એકટીવ કેસો  :     ૨૯,૭૮,૭૦૯

કુલ સાજા થયા     :   ૧,૪૮,૧૭,૩૭૧

કુલ મૃત્યુ      :     ૨,૦૧,૧૮૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૧૭,૨૩,૯૧૨

કુલ ટેસ્ટ      :     ૨૮,૨૭,૦૩,૭૮૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૧૪,૭૮,૨૭,૩૬૭

૨૪ કલાકમાં  :     ૨૫,૫૬,૧૮૨

પેલો ડોઝ     :     ૧૫,૬૯,૦૦૦

બીજો ડોઝ    :     ૯,૮૭,૧૮૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૫૨,૦૧૩

પોઝીટીવીટી રેટ    :   ૪.૭%

હોસ્પિટલમાં   :     ૪૧,૩૭૬

આઈસીયુમાં   :     ૧૦,૨૮૧

નવા મૃત્યુ     :     ૮૫૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :   ૩,૨૯,૨૭,૦૫૮ કેસો

ભારત      :   ૧,૭૯,૯૭,૨૬૭ કેસો

બ્રાઝીલ     :   ૧,૪૪,૪૬,૫૪૧ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(3:38 pm IST)