Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

એશિયન ગ્રેનિટોને ત્‍યાં સતત ત્રીજા દિવસે આઇટી દરોડાઃ ૧૦૦૦ કરોડના હિસાબી ગોટાળાનું સાહિત્‍ય મળ્‍યું

નવી દિલ્‍હી : એશિયન ગ્રેનિટોને ત્‍યાં આજે સતત ત્રીજા દિવસે આયકર દરોડા ચાલુઃ વધુ પ કરોડની રોકડ રકમ મળીઃ અત્‍યાર સુધીમાં કુલ ૧પ કરોડની રોકડ મળીઃ હિંમતનગર-અમદાવાદ-ઇડર-સુરત-મોરબીમાં કાર્યવાહીઃ સીલ કરાયેલ ૧ર લોકરોમાં દસ્‍તાવેજો-રોકડા-દાગીના હોવાની શકયતાઃ કંપનીને ત્‍યાંથી ૧૦૦૦ કરોડના હિસાબી ગોટાળાનું સાહિત્‍ય મળ્‍યાનો સૂત્રોએ દાવો કર્યો છેઃ કુલ ૩પ થી ૪૦ જેટલા સ્‍થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

(11:36 am IST)