Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ડો.ભરત બોઘરાએ નરેન્‍દ્રભાઈને પાઘડી પહેરાવી સન્‍માન કર્યુ : જસદણનું પ્રખ્‍યાત આરતીનું મીની નગારૂ ભેટમાં આપ્‍યુ

આટકોટ હોસ્‍પિટલના સ્‍વપ્‍નદૃષ્‍ટા ડો.ભરત બોઘરાએ કહ્યુ કે આજે સોનાનો સૂરજ ઉગ્‍યો છે, હું ભણતો હતો ત્‍યારનું સપનુ આજે સાકાર થયુ છે. ગામડામાં રહેતા નથી, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દિલમાં રહીએ છીએ. આ હોસ્‍પિટલમાં આવનાર દરેક લોકોને તંદુરસ્‍ત બનાવીને ફરી ઘરે મોકલશુ તેવી કામગીરી કરવામાં આવશે

 

(12:50 pm IST)