Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોરોના મહામારીમાં કોવિડ-૧૯ની વેકસીનનું ઉચિત વિતરણ એક મોટો પડકાર છેઃ ડબલ્‍યુએચઓ ચીફ સાઇટિસ્‍ટ સૌમ્‍યા સ્‍વામીનાયનની પ્રતિક્રિયા

ડબલ્‍યુએચઓના ચીફ સાઇટિસ્‍ટ સૌમ્‍યા સ્‍વામીનાયનએ કહ્યુ છે કે અમીર દેશોને કોવિડ-૧૯ વેકસીનના સીમિત ડોઝ હડપવાથી રોકવા સાથે દુનિયાભરમા આનુ ઉચિંત વિતરણ મોટો પડકાર થવાનો છે એમણે કહ્યુ ૨૦૨૧ શરૂઆતમા અમારી પાસે થોડી ખુશખબર હોવી જોઇએ ભારત સારી સ્‍થિતિમાં છે કારણ ઘણી કંપનિયો વેકસીનના વિકાસમાં લાગી છે.

(12:00 am IST)