Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કેંબ્રિજ યૂનિવર્સિટી શરૂ કરશે બધા કોરોના વાયરસથી લડવાવાળી વેકસીનની ટ્રાયલ

યુનિવર્સિટી ઓફ કેંબ્રિજ (યુકે)એ  સંભવિત વેકસીનની ટ્રાયલ શરૂ કરવાની યોજનાને પુષ્‍ટિ કરી છે જે ફકત કોવિડ-૧૯ નહી પણ એ બધા કોરોના વાયરસ પર પ્રભાવી હશે જે જાનવરોથી મનુષ્‍યોમાં પહોંચી શકે છે. ડાયોસ-કોવકેસ ૧ વેકસીનમા બધા જ્ઞાત કોરોના વાયરસના જેનેટિક સિકવેંસનો ઉપયોગ કરવામા આવ્‍યો આને ફ્રજડાઇ કરી પાવડર બનાવી શકાય છે.

(12:00 am IST)