Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રિયા ચક્રવર્તીએ ૮ જૂનના સુશાંતના ડિવાઇસેઝથી ડેટા લેવા માટે આઇટી ટીમ મોકલી હતીઃ અભિનેતાના બહેન

મીડિયા રિપોર્ટસના હવાલાથી સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ કહ્યુ છે ૮ જૂનના રિયા ભાઇનુ ઘર છોડી ગઇ એ પછી એણે ભાઇના ડિવાઇસેઝથી ડેટા કલેકટ કરવા આઇટી ટીમ મોકલી એમણે લખ્‍યુ ૮ હાર્ડ ડિસ્‍કસ લીધી જયારે ભાઇએ રોકવાની કોશિશ કરી તો એણે ઘમકી ભર્યા કોલ કર્યા આ સીબીઆઇ દ્વારા નોંધાયેલ નિવેદન છે.

(12:33 am IST)