Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ટ્રમ્પે નવું ગતકડું રમતું મેલ્યું

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એના સ્વભાવ મુજબ ચૂંટણી જીતવા ફરી એક વખત સનસનાટી સર્જી છે. તેમણે કહ્યું છે કે નવેમ્બર મહિનામાં આવી રહેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ચીન જો બીડેનને જીતાડવા માગે છે.

(12:50 pm IST)