Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણ વિરૂધ્ધ છતીસગઢના મુખ્યમંત્રી પીએમ મોદીને પત્ર લખ્યોઃ નકસલી ફાયદો ઉઠાવશે

છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ પી.એમ.નરેન્દ્ર મોદીને વસ્તરના નગરનાર સ્ટીલ પ્લાન્ટના ખાનગીકરણના ફેસલા પર બીજી વખત વિચાર કરવાની અપીલ કરી છે ભૂપેશ બધેલએ કહ્યુ નગરનાર સ્ટીલ પ્લાન્ટનુ ખાનગીકરણ દુર્ભાગ્યપૂર્ણ છે. એમણે કહ્યુ જે સમય સરકાર રાજયમાં માઓવાદી ગતિવિધિઓને નિયંત્રિત કરી રહ છે એ સમય આ કદમ રાજયના આદિવાસી લોકોની ઉમ્મીદોને ઉંડી ચોટ પહોંચાડશે આ વાતની સંભાવનાથી ઇન્કાર નથી કરી શકાતો કે પ્લાન્ટના ખાનગીકરણ પછી માઓવાદી રાજયમા આદિવાસી અસંતોષનો અનુચિત ફાયદો ઉઠાવશે પ્રશાસન વિરૂધ્ધ અસંતોષની ભાવના છે પ્લાન્ટને લઇ લોકો ઉત્સાહિત છે.

 

(10:08 pm IST)