Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ફાઇટર જેટસની ફ્રાંસ સાથે ડીલ થઇઃ ૧૦ સપ્ટેમ્બરના વાયુસેનામાં ઔપચારિક રીતે શામેલ થઇ શકે છે રાફેલ જેટ

ફ્રાંસની સાથે ફાઇટર જેટસ માટે ડીલ થઇ જૂલાઇમાં આખરમાં લડાકુ વિમાનો રાફેલની પ્રથમ એપ ભારત પહોંચી ગઇ હતી આ ભારત આવતાંજ આ વાતની ચર્ચા થવા લાગી હતી કે આને વાયુસેનામા ઔપચારિક રીતે કયારે શામેલ કરવામાં આવશે અનુ ઓફિશ્યલ ઇન્ડકશન કયારે થશે સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ ૧૦ સપ્ટેમ્બરના કાર્યક્રમની ગણતરી છે.

આ વિમાનોને એરફોર્સની ૧૭મી સ્કવોડ્ન જેને ગોલ્ડન એરો પણ કહે છે. મા શામેલ કરવામા આવશે. રક્ષામંત્રીને કાર્યક્રમનો પ્રસ્તવા મોકલવામા આવ્યો છે. રક્ષામંત્રી ૪ થી ૬ સપ્ટેમ્બર રૂસ યાત્રા પર છે.

(11:48 pm IST)