Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

યુએઇમાં ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે આઇપીએલ ૨૦૨૦: એકબીજાના રૂમમાં નથી જઇ શકતા આઇપીએલના ખેલાડી દૂરી લાગુ કરવા માટે બ્લૂટૂથ બેડ

યૂએઇમાં ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનાર આઇપીએલ ૨૦૨૦માં ખેલાડી એક બીજાના રૂમમા નથી જઇ શકતા બાયો બબલમાં રહેવા છતા આઇપીએલ ૨૦૨૦માં ખેલાડીઓને કોઇબીજા ખેલાડીના રૂમમાં જવા પર પ્રતિબંધ રહેશે જો કે પોતાના દરવાજા પર એક બીજાને મળી શકે છે. જયારે ખેલાડીઓને એક વિશેષ બ્લૂટૂથ રિસ્ટ બેડ બાંધવાનુ રહેશે જે એના બે મીટર દૂરીનો નિયમ તોડવા પર એલાર્મ વગાડશે ખેલાડી ફકત સુવાના સમયે આ બેંડને ઉતારી શકે છે.

 

(11:53 pm IST)