Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વોલમાર્ટએ કરી પુષ્ટિ, માઇક્રોસોફટ સાથે મળી ખરીદી રહી છે ટિકટોકનો અમેરિકી કારોબારઃ ટિકટોકના સીઇઓ કેવિન મેયર દઇ ચૂકયા છે પદથી રાજીનામુ

અમેરિકી કંપની વોલમાર્ટએ બતાવ્યુ છે કે તે ટિકટોકનો અમેરિકી કારોબાર ખરીદવા માટે માઇક્રોસોફટ સાથે મળી કામ કરી રહ્યા છે રિપોર્ટ પ્રમાણે ટિકટોક પોતાના અમેરીકી કનાડાઇ  ઓસ્ટ્રેલિયાઇ અને ન્યૂઝીલેન્ડ કારોબારને ૨૦ અબજ ડોલરથી ૩૦ અબજ ડોરમા વેંચી શકે છે. રિપોર્ટસ અનુસાર ટિકટોક હવે મોટેકલ અને માઇક્રોસોફટથી મળેલ બોલિયો પર વિચાર કરી રહી છે ટિકટોકના સીઇઓ કેવિન પદ પરથી રાજીનામુ આપી ચૂકયા છે.

(11:55 pm IST)