Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર :30 ઓક્ટોબરે મતદાન :2 નવેમ્બરે મતગણતરી

કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી

નવી દિલ્હી :  કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની ત્રણ લોકસભા અને 30 વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 30 ઓક્ટોબરે મતદાન યોજાશે તેમજ 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

(11:31 am IST)