Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પાકિસ્તાનમાં ઝીણાની મૂર્તિને બોંબથી ઉડાવી

કરાંચી : પાકિસ્તાનના સ્થાપક મોહમમ્દ અલી ઝીણાની ગ્વાદર મરીન ડ્રાઇવ ખાતે આવેલ મુર્તિ પ્રતિબંધીત બલુચ લીબરેશન ફ્રન્ટે બોંબથી ઉડાવીદીધી હતી. ઝીણાની આ મૂર્તિ આ વર્ષની શરૂઆતમાં મરીન ડ્રાઇવ ખાતે મુકવામાં આવેલ. આ વિસ્તારને સુરક્ષીત માનવામાં આવે છે.

(11:53 am IST)