Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દિલ્હીથી ન્યૂયોર્ક અને બેંગલોરથી સીટલ વચ્ચે નવી વિમાની સેવા શરૂ થશે

ટૂંક સમયમાં અમેરિકન એરલાઇન્સ દિલ્હીથી ન્યૂયોર્ક અને બેંગલોરથી સીટલ વચ્ચે નવી વિમાની સેવા શરૂ કરી રહી છે. અમેરિકી એરલાઇન્સ ઈન્ડિગો સાથે કોડશેર પાર્ટનરશીપ કરી રહી છે તેમ ન્યુઝફર્સ્ટ જણાવે છે

(6:42 pm IST)