Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

બેંગ્લોરની નર્સિંગ કોલેજના ૬૦ વિદ્યાર્થી ને સ્ટાફને એકસાથે કોરોના પોઝિટિવ: ખળભળાટ: બધા પાસે કોરોનાના નેગેટિવ રિપોર્ટ પણ હતા

બેંગ્લોર: કોલારની એક નર્સિંગ બોર્ડીંગ કોલેજના ૬૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફને એકસાથે કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. કર્ણાટક સરકારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. મોટાભાગના આ વિદ્યાર્થીઓ કેરળથી નેગેટિવ કોરોના રીપોર્ટ લઈને કોલાર આવ્યા હતા. કોલેજ બંધ કરી દેવામાં આવી છે અને આરોગ્યમંત્રી મુલાકાત લઈ રહ્યા છે

(11:20 pm IST)