Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જો બિડેનને વિજય માટે અભિનંદન આપ્યા,પરસ્પર સન્માન બનાવી રાખવાની આશા વ્યકત કરી

> ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એ અમેરીકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને જીતના અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, ચીન-યુએસ સંબંધોના સ્વસ્થ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા બંને દેશોના લોકોના મૂળભૂત હિતમાં છે. જિનપિંગ એ કહ્યું, હું આશા રાખું છું કે બંને પક્ષો અવિરોધ અને પરસ્પર સન્માનની ભાવના રાખે.
(12:00 am IST)