Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જમ્મુ-કાશ્મીરના ૪૩ નિર્વાચન ક્ષેત્રોમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ચૂંટણી ના પ્રથમ ચરણની ચૂંટણી માટે મતદાન શનિવાર સવાર ના ૭ વાગ્યા થી શરૂ થઇ ચૂક્યું છે.

કાશ્મીર ના ૨૫ અને જમ્મુ ના ૧૮ નિર્વાચન ક્ષેત્રોમાં મતદાન થઇ રહ્યું છે જમ્મુ કાશ્મીર થી અનુછેદ ૩૭૦ હટવા અને એને કેન્દ્રસશીત રાજ્ય બનાવ્યા પછી ત્યાં પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે

(10:12 pm IST)