Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર ઉપર ઉતારનાર એપોલો યાનના પાયલટ માઇકલ કોલીન્સનું અવસાન

ચંદ્ર ઉપર પ્રથમ પગ મુકનાર અમેરિકાના નીલ આર્મસ્ટ્રોંગને એપોલો યાન ૧૧માં લઈ જનાર પાઈલટ માઇકલ કોલીન્સનું ૯૦ વર્ષની વયે દુખદ અવસાન થયું છે. તેના પૌત્રએ જણાવેલ કે દાદાજી ખૂબ જ બહાદુરીથી કેન્સર સામેની લડાઈ લડયા હતા પરંતુ અંતમાં હારી ગયા. સમગ્ર વિશ્વ માઇકલ કોલીન્સને એપોલો ૧૧ ના સફળ મિશન માટે ઓળખતું હતું.

(5:08 pm IST)