Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઉધ્ધવ સરકારના ફલોર ટેસ્ટમાં ઉપસ્થિત રહેવા ઍનસીપીના ર નેતાની સુપ્રિમમાં અરજી

મુંબઇ તા. ર૯ : મહારાષ્ટ્રની ઉધ્ધવ સરકારમાં સામેલ ઍનસીપીના બન્ને ધારાસભ્યો નવાબ મલીક તથા અનિલ દેશમુખે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફલોર ટેસ્ટમાં હાજર રહેવા પરવાનગી આપવા માંગણી કરી છેે.
સુપ્રિમ કોર્ટે આ બન્ને નેતાની અરજી આજે સાંભળવા મંજુરી આપી છે. આ બન્ને નેતા હાલ જેલમાં છે.(૬.૨૩)

(4:51 pm IST)